એક પતંગિયાને પાંખો આવી-12

(16)
  • 3.8k
  • 4
  • 1.1k

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૨ સીટ નંબર ૧૭. નીરજા અને વ્યોમા પોતપોતાના મોબાઈલ પર મિત્રો સાથે ચેટિંગ કરી રહ્યા હતા. સોશિયલ મિડિયા, સર્ફિંગ અને ચેટિંગમાં કેટલોયે સમય તેમણે બંનેએ કાઢ્યો. વાંચો આ કહાની.