બાથરૂમમાંથી બહાર આવેલા વિક્ટરના પગ અચાનક જ બાથરૂમના દરવાજામાં ખોડાઈ ગયા. તેની આંખ સામે, કમરાની વચ્ચોવચ રહેલા બેડની ધાર પર એક અજાણી યુવતી બેઠી હતી. વિક્ટર તરફ પીઠ કરીને બેઠેલી એ યુવતી તદ્દન નિર્વસ્ત્ર દશામાં હતી! તેણે પગમાં હાઈ હીલના લાલ રંગના સેન્ડલ પહેર્યા હતા અને તેના અંગ પર રહેલું એ એક માત્ર આવરણ હતું