કોફી હાઉસ - પાર્ટ ૩

(274)
  • 16.2k
  • 16
  • 7.8k

કુંજનના કોલેજના પ્રથમ દિવસે જ પ્રેયને મળવાનુ થયુ. પ્રેય તેને જોઇને દિગ્મુઢ બની ગયો. તેની સુંદરતા અને વાક્છટા પ્રેયના દિલ-દિમાગ પર છવાઇ ગઇ, તે મનોમન કુંજન પર ફીદા થઇ ગયો, સાયદ તેને લવ એટ ફર્સ્ટ સાઇટ થઇ ગયો હતો કુંજન સાથે., બીજે દિવસે કુંજનનુ ક્લાસમાં લેઇટ પહોંચવુ અને પ્રેયની બાજુમાં બેસવુ..... પ્રેમની દુનિયામાં ખોવાઇ જવા વાંચતા રહો કોફીહાઉસ પાર્ટ-૩ અને હા દોસ્તો મને વોટ્સ એપ નંબર પર અથવા મેઇલ પર પ્રતિભાવ આપવાનુ ભુલજો નહી..... વાંચો અને પ્રેય અને કુંજની પ્રેમમય દુનિયામાં ડુબી જાઓ મિત્રો,,,, કીપ રીડીંગ... થેન્ક્સ...