રિયા નિખિલ મર્ચન્ટ( લવસ્ટોરી)

(32)
  • 5k
  • 4
  • 1.1k

એક પ્રેમકહાની જ્યાં પાત્રો વચ્ચેનો સુભગ સમન્વય અને પછી સર્જાયેલી અંધાધૂંધી.બહું મઝા આવે તેવી પ્રેમકહાની. પાત્રો વચ્ચેનો મેળાપ દર્શાવવામાં થોડીક ઝાંખપ લાગશે એમ છતાંય પાત્રોની વાતો અદમ્ય છે. વફા સે બેવફાઇ તક ક્યા બોલે હમ, જબ જીના હી હે ખુદ કે સમંદરમે. મારી આ કેટેગરીમાં પ્રથમ ઇ-બુક છે.રિવ્યું કરવા નમ્ર વિનંતી.