ઝગમગતી છત્રી - National Story Competition-Jan

  • 4.1k
  • 1
  • 995

ઝગમગતી છત્રી એટલે સંસારનો ઝગમગાટ જે બધાનું ધ્યાન ખેંચે, જેને નિહાળવું દરેકને ગમે પરંતુ એ ઝગમગાટ પાછળનો અંધકાર જે છત્રીએ તેની નીચે ઢાંકી રાખ્યો છે તેની તરફ ભાગ્યેજ કોઈનું ધ્યાન જાય છે.