મહોબ્બતના સવાલો

(88)
  • 8.1k
  • 20
  • 2k

Bhautik Patel bhautikpatel889@yahoo.com ARRENGED MARRIAGE OR LOVE MARRIAGE Marriage arrenged હોય કે પછી love પણ આ MARRIAGE શબ્દ થી જ માણસ ડરતો આવ્યો છે તે પાક્કું છે દોસ્ત !! શા માટે marriage શબ્દ એટલો ફિક્કો પડી ગયો છે તેના મૂળ માં જઈ ને કોઈ એ વિચાર્યું જ નથી. બસ એક dialog બધાં ને યાદ છે, કે marriage નામનો લાડવો ખાઈએ તોય પછતાઈ અને ના ખાઈએ તોઈ પછતાઈ. અત્યાર ની young generation ને જઈને પૂછજો કે marriage વિશે શું વિચાર છે? બધાનો સરખો જ જવાબ મળશે, કે મારું ચાલે તો હું લગ્ન કરું જ ની. આ તો સમાજ ના ડર થી