BHAG 4 LEKHIKA

(22)
  • 2.1k
  • 6
  • 656

એક માતાની પોતાના બાળકને દુનિયાની સાથે દોડાવવાની દોડમાં પોતાના દિલને પથ્થર બનાવી દીધું.... એક કહેવત છે ને..... પથ્થરમાંથી મૂર્તિ બનવા માટે પણ ટાંકણના ઘા તો સહન કરવા જ પડે ને સત્ય હક્કિત છે. જરૂર વાંચશો..... વાંચશો તો જાણશો ને..... ભુલાય નહી, વાંચો અને આપો રીવ્યુ આમ જ તમને નવું આપતા રહેશું...બસ વાંચવાનું ભૂલશો નહી.... તમારા વિચાર જરૂર જણાવશો...