Abhishaap (Part-7)

(100)
  • 6.2k
  • 4
  • 1.8k

અભિશાપ વાર્તાની શ્રેણીના આ સાતમાં અને છેલ્લા ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધીની વાર્તામાં આપણે જોયું કે માહી સાથે થયેલી ઘટનાની અસર હવે શ્રુતિના મગજ પર પડવા લાગી હતી. તેણી પોતાના કામમાં પણ ધ્યાન નહતી આપી શકતી. માધવીને હવે તેણીના માનસિક સંતુલન પર પણ શંકા થવા લાગી હતી. શ્રુતિ વાસ્તવમાં જે ઘટના ના વિચારો અને પાત્રોથી દૂર રહેવાનો પ્રયત્ન કરી રહી હતી તે જ વિચારો અને પાત્રો વારંવાર તેણી સમક્ષ આવીને તેને હચમચાવી જતા હતા. અધૂરામાં પૂરું હવે સુરેશને હોસ્પીટલમાં જોઇને તો તે પાગલ જેવી થઇ ગઈ. શું થાય છે આગળ...