ખુલાસો

(77)
  • 5.5k
  • 2
  • 1.6k

મારકણી આંખો ધરાવતી રીમા વાત કરે ત્યારે તેની આંખો જ બોલતી હોય તેવું લાગે. હોસ્પીટલમાં પેશન્ટની આસપાસ ફરતી અને પેશન્ટના નજીકના સગા સાથે વાત કરતી રીમામાં નર્સની નોકરીને કારણે સાહજીક રીતેજ સૌમ્યતા આવી હશે તેમ લાગે.સાંજે હોસ્પીટલની બહાર નીકળતી રીમાને જોઇને કરને અનાયાસે ક્યાં જવું છે તેમ પૂછી લીધું હતું અને સ્ટેશન સુંધીની લીફ્ટ એણે માંગી લીધી......