મારો બેટો એ જ લાગનો છે.

(37)
  • 3.7k
  • 1
  • 891

જેલમા દરેક કેદી પાસે કંઇ ને કંઇ કામકાજ કરાવવામા આવે છે, એમને હુનર શીખવવામા આવે છે. જેથી સુધરી ગયેલા કેદીઓ જેલની બહારની દુનિયામા જાય ત્યારે પ્રામાણીક અને સ્વાવલંબી જીવન જીવી શકે. થોડાઘણા ભણેલા એક કેદી ને જેલરે કહ્યું, ‘હું વિચારું છું કે તારી પાસે કોઇ કામ લેવું જોઇયે. તું કેવા પ્રકારનું કામ કરી શકે ’ શિક્ષિત ચોરે જેલરને કહ્યું, ‘એક અઠવાડિયું પ્રેકટીસ કરું તો પછી તમારા બધા ચેકોને સહી કરી શકું.’ (ઊંચે લોગ, ઉંચી પસંદ)