એક પતંગિયાને પાંખો આવી Chapter-11

(22)
  • 3.8k
  • 4
  • 1.1k

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૧ નીરજા અને વ્યોમા વચ્ચે ટ્રેનની સફરમાં થયેલી વાતચીત. ટ્રેનમાં થતી ક્રિકેટ વન-ડે મેચની વાતો. છૂટી ગયેલા આગ્રા સ્ટેશન અને ત્યાંના તાજમહેલ જોવાનો રહી જવાનો ખેદ. વાંચો આ રસપ્રદ વાર્તા.