AMAR

(16)
  • 4.4k
  • 2
  • 924

સમર્પણની પ્રેમકથા અમર (૧૯૫૪) મહેબૂબખાન એક સમયના મોટા ગજાના ફિલ્મ નિર્માતા. એમણે મધર ઇંડિયા જેવી ફિલ્મો બનાવી ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂક્યું. અમર પણ પ્રેમના એક અલગ જ પાસાને ઉજાગર કરે છે. ફિલ્મની બેસ્ટ સાઉન્ડ ઇફેક્ટ માટે આર. કૌશીકને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. નિર્માતા : મહેબૂબ પ્રોડકશન્સ લી. - મહેબૂબખાન કલાકાર : મધુબાલા-નિમ્મી-દિલીપ કુમાર- જયંત-ઉલ્હાસ-મુકરી-આગા અને અન્ય કથા : એસ. અલીરઝા-મેહરીશ-એસ.કે. કલ્લા- બી.એમ. રમીહ સંવાદ : આગાજાની કાશ્મીરી - એસ. અલીરઝા ગીત : શકીલ બદાયુની સંગીત : નૌશાદ (મહંમદ ઇબ્રાહીમ) ડૅન્સ ડિરેકટર : સીતારા દેવી આર્ટ : વી.એચ. પલનીટકર ફોટોગ્રાફી : ફરેદૂન ઇરાની ઍડીટીંગ : શમ્સુદીન કાદરી ડિરેકશન : મહેબૂબખાન એક