દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3)

(41)
  • 5.2k
  • 6
  • 1.6k

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3) અન્યના ઘરમાં રણકતું દીકરીનું ઝાંઝર દીકરી વિષે પોતાની ડાયરીમાં પત્ર-સંવાદ સ્વરૂપે લખેલ યાદ માણો. સ્મરણોની કિતાબના ખોલ્યા છે આજે પાનાં, વીતેલા પ્રસંગો મહેકતા મળે છે છાનાંમાના.. વાંચો સુંદર ભાગ.