કહાની કોલ ગર્લની ભાગ - ૩

(92)
  • 7k
  • 22
  • 2k

કહાની એક કોલ ગર્લની એક હૃદય સ્પર્શી કથા છે, જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આ અંતિમ અને ત્રીજો ભાગ છે. વાચકોએ પ્રવાહિતા જળવાઈ રહે માટે ભાગ - ૧ અને ભાગ - ૨ વાંચવા જરૂરી છે. તો જ કથાનો સંપૂર્ણ આનંદ લઇ શકાય. આપના પ્રતિભાવો દિલને સ્પર્શે છે. મારું ઈ- મેઈલ અને કોન્ટેક્ટ નંબર મારી પ્રોફાઈલમાં આપેલ છે. આપ મારો સંપર્ક કરી શકો છો.