Abhishaap (Part-6)

(79)
  • 4.4k
  • 4
  • 1.5k

અભિશાપ વાર્તાની શ્રેણીના આ છટ્ઠા ભાગ માં આપનું સ્વાગત છે. અત્યાર સુધીની વાર્તામાં આપણે જોયું કે માહી સાથે થયેલી ઘટના નો મુખ્ય આરોપી એટલે કે સુરેશ ખુદ જ તેના ભાઈના ઘરે હાજર થઇ જાય છે અને વાસ્તવિકતામાં જે થયેલું તેણી માહિતી બધાને આપે છે. અલબત તેને આ સમજાવવામાં ખુબ જ મુશ્કેલી પડે છે કેમ કે તેના મોટાભાઈ અને અને ભત્રીજો તેણી એક વાત માનવા તૈયાર નથી. તેમ છતાં તે તેના ભાભીના ગળામાં ચાકુ રાખીને પોતાની વાત રાખે છે. શ્રુતિ, માધવી અને માહીના પરિવારના તમા સભ્યો સત્ય જાણીને ચોંકી જાય છે. હવે બધાના મનમાં એક જ ખ્યાલ ઘૂમ્યા કરે છે કે જો સુરશે ગુન્હેગાર નથી તો આ બધું કર્યું કોને ...