બાળપણને આરે અને પુખ્તતાના ઊંંબરે ઊભેલાં નવયૈવન ભણતર, પરિક્ષાઓ અને પરિણામનાં લેખાંજોખાંને સરભર કરતે તરુણાં અવસ્થાને માણે. મજાની મિન્ટી અને ગટૂડી ગૂડિયા સાથે દીદીની મીઠડી વાર્તા વાંચો --- કુંજલ પ્રદીપ છાયા - કુંજકલરવ