શબ્દાવકાશ અંક-6 લેખ-9

(19)
  • 3.3k
  • 1.1k

જી સર , કહી સુનિલ ઉભો થઇ ગયો. સુનિલ ફ્રી હોય તો ચાલ ને આ વહેંચણી કરતા આવીયે? . ચાલતા ચાલતા જ સૂનિલે હળવા અવાજમાં પ્રશ્ન કર્યો. હું તો ફ્રી જ છું સર. ચાલોને . સુનિલે આદરપૂર્વક જવાબ આપ્યો. સમીર શેઠ બાઇકની પાછળની હૂક પરથી થેલીયો છોડવા લાગ્યા, એટલે સુનિલે આગળ વધીને એ કામ હાથમાં લઇ લીધું અને જાતે મોટો થેલો છોડવા લાગ્યો. થેલો હાથમાં લીધો અને સમીર શેઠ આગળ ચાલવા લાગ્યા. મિત્રો પાંચ મિનિટમાં આવું છું કહી સુનિલ પાછળ ચાલવા માંડ્યો. અને પંગતમાં બેઠેલા દરેક ભિખારીને એક એક થેલી આપવા માંડ્યો. થોડી જ વારમાં વહેંચણી થઇ ગઇ, પણ આજે અમુક થેલીઓ વધી ગઇ.