Charlie - Everybody knows Charlie!

(12)
  • 2.8k
  • 3
  • 728

ચાર્લી અમારા કુટુંબનો લાડકો સભ્ય છે. છુવાવા બ્રીડનો અમારો ડોગ છેલ્લા પાંચ વર્ષથી અમારા પરિવારનો સભ્ય છે. મારા મિત્રો દેશ વિદેશોમાં વસેલા છે. એ સૌ ચાર્લીને જાણે છે. કારણ કે ચાર્લી છે જ એવો. હેન્ડસમ હન્ક અને લોયલ. અમેરિકામાં ડોગને કઈ રીતે રાખવામાં આવે છે એની પણ વિગતો અને ચાર્લી વિશેની મજાની રસપ્રદ વાતો તમને મારા આ લેખમાંથી મળી રહેશે. અને જો વધુ જાણવું હોય તો આપ મારો સંપર્ક સાધી શકો છો.