શબ્દાવકાશ-6 લેખ-5

(11)
  • 3.1k
  • 1
  • 1.2k

મારા વ્હાલા ‘ઈ’ સેવી તરંગ, આમ મૂંઝાઈ જા મા. કાગળ તને જ છે. તને જ સંબોધન કર્યું છે. ઉનાળો છે તોય મારી મતી ઠેકાણે જ છે. તું ‘ઈ’ દીવાનો ને હું ‘આમ’ દીવાનો. અરે યાર હજુ મુંઝાય છે? આજ કાલ ‘સબકો પતા હૈ’ ‘ઈ’ ના મતલબની. ચારે કોર્ય એની ‘ચર્ચા હર ઝબાન પર. સબકો માલૂમ હો ગઈ, સબકો ખબર હો ગઈ.’ એલા આ કઈ ગીત ના શબ્દો નથી લખતો.