CHOOSE CAREER WITH CALM!

(31)
  • 5.4k
  • 11
  • 1.5k

નમસ્કાર,મિત્રો હવે માત્ર ગણતરી ના દિવસો માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નું પરિણામ આવવાનું છે ત્યારે વિદ્યાર્થી ઓ એ પોતાની ક્ષમતા અને રસ મુજબ આગળ અભ્યાસ માટે નો રસ્તો પસંદ કરવો આવશ્યક છે.ત્યારે હું આશા રાખું છું કે આ પુસ્તક તેઓ માટે અને તેમના માતા પિતા માટે ઉપયોગી બની રહેશે. સહકાર બદલ આભાર !!!