નાની નિનિ - વેકેશનમાં શું કરવું લેશન

(23)
  • 4k
  • 2
  • 782

અંકઃ ૧૩ મે, ૨૦૧૬. હેલ્લો સખીરી.. સખીઓનું ઈ-સામાયિક.. ‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે….. જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેખ – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ! પ્રકરણઃ ૬ નાની - નિનિ :: વેકેશનમાં શું કરવું લેશન લેખિકાઃ કુંજલ પ્રદીપ છાયા