સુરા પીધી રે મેં તો જાણી જાણી........

(15)
  • 2.8k
  • 3
  • 769

સમાન્યત: ભારતમાં આલ્કોહોલને એક દુષણ માનવામાં આવે છે. જો કે એ માન્યતાની પાછળ ઘણાં કારણો પણ છે જ. સરપ્રાઈઝીંગલી પશ્ચિમી દેશોમાં આલ્કોહોલને સોસીયલ બોન્ડીંગનું સાધન ગણવામાં આવે છે. જે રીતે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે રીતે લોકો દારુ પીને બકવાસ કરે છે, ઝગડા અને મારપીટ કરે છે અને લથડીયાં ખાઈને જે સીન ઉભો કરે છે એવું પરદેશોમાં બહુ જ ઓછું જોવા મળે છે. કેમ લોકો વ્હીસ્કી કે બીયર ઉપરાંત બીજું કયું ડ્રીન્ક પીવે છે આ બધી બાબતો વિષે બહુ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે આ લેખમાં. આ વિષય જ એટલો વિશાળ છે કે આ વિષય પર તો પુસ્તકો લખાઈ જાય. આ અંકમાં અને આવનારા અન્ય અંકોમાં અલગ અલગ ટાઈપના આલ્કોહોલીક ડ્રીન્કસ વિષે વિગતવાર મજાની માહિતી પીરસવામાં આવશે.