સફળતાની રહે ટોપ લેવલ આ પુસ્તક ને બે પ્રકાર ના વ્યક્તિ (લોકોને)કામમાં આવે તે રીતે લખવા માં આવ્યું છે. (1) જે લોકો જીવન માં માત્ર સફળ થવું જ છે .કોઈ પણ શેત્ર માં સફળતા મેળવવી છે (2) જે લોકો એ સફળ થઇ તે સફળતા ટકાવી રાખી કાયમ માટે પહોચવાની અને દેશ તેમજ સમાજ માટે કૈક વિચારવું અને કરવું છે અને સફળ થઇ જવું છે તેના માટે