ઓળખાણ - ત્રણ પેઢી છે સખીઓ એકબીજાની

(32)
  • 2.7k
  • 3
  • 695

અંકઃ ૧૩ મે, ૨૦૧૬. હેલ્લો સખીરી.. સખીઓનું ઈ-સામાયિક.. ‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે….. જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેખ – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ! પ્રકરણઃ ૧ ઓળખાણ - ત્રણ પેઢી છે સખીઓ એકબીજાની - લેખિકાઃ કુંજલ પ્રદીપ છાયા