તારા વિનાની ઢળતી સાંજ-૨

(218)
  • 10.2k
  • 20
  • 5.4k

ભાગ-૧ માં આપણે જોયું કે સવાર સવારમાં કોલેજ જતી વખતે નબીરને રસ્તા પર પડેલી એક છોકરીની આસપાસ ટોળું વળેલું દેખાય છે, જઈને જુએ છે તો ખબર પડે છે એ ટોળું જેના કારણે વળ્યું છે એ એની ખુશુ જ છે.. એના શ્વાસની ભાગીદાર.. એના હૃદય પર રાજ કરનાર.. આઠ મહીના પછી ડાયરેક્ટ તેને આવી હાલતમાં મળતાં નબીર ડઘાઈ જાય છે.નબીર તેને બેભાન હાલતમાં જ લઈને તેની રૂમ પર જાય છે. ખુશુ બેભાન હોવા છતાં પણ એક જ નામ નું રટણ કરતી હોય છે.. નબીર.. આથી નબીરના મનમાં હજારો પ્રશ્નોએ સ્થાન લઇ લીધું હોય છે ત્યાં જ ખુશુ ભાનમાં આવે છે.. હવે આગળ..