એક નવી શરૂઆત

(43)
  • 2.6k
  • 10
  • 812

ગીવ મી અનધર ચાન્સ, વાના ગ્રો અપ વન્સ અગેઇન… જિંદગી માં અમુક સમયે ક્યાંક પહોચ્યાં પછી એમ જણાય કે આમાં આપણે નિષ્ફળ ગયા, આ મારા માટે નથી, તો નેવર ગીવ અપ. જેમ મેગ્નીફાયર ગ્લાસ ને એક જ જગ્યા એ સ્થિર પકડી રાખવામાં આવે તો તેની સામેની વસ્તુ માં તે આગ લગાવી મુકે છે, તેમ બધી જ શક્તિ ને એકઠી કરી યા હોમ ! કરીને કામે લગાડવાની જરૂર હોય છે. જો સફળતા નાં સોનેરી રંગ ની આડે કોઈ ડાર્ક રંગ પડ્યો હોય તો તેણે હંમેશા માટે હટાવવા માં વ્યસ્ત રહેતા માણસ ને સફળતા ની એ ઝળકતી ઝલક દેખાય છે.બસ.. પાછળ પડી જવું પડે. તો ... ઉઠ હજી તને કોણ રોકે છે... ચલ મંઝીલ કી તરફ ચલે... ચાલો, આજે એક નવી જ શુભ શરૂઆત કરીએ.