ધરબાયેલો ચિત્કાર ભાગ - ૬

(55)
  • 3.9k
  • 1
  • 1.5k

સદીયા અને ઇશાનની આખો મળી અને બંને વચ્ચે કશોક વાર્તાલાપ થયો હતો. શું એ બંને વચ્ચે પણ પ્રેમ ઉદભવશે સદીયાના જીવનમાં એવું તો શું બન્યું હતું કે તે આટલી તૈયાર હતી, આટલી પોતાની કેરિયર પ્રત્યે સીરીયસ હતી. એવી કઈ ઘટના હતી કે જેણે એક છોકરીને ફક્ત અને ફક્ત પોતાના કામ સાથે જ પ્રેમ કરતા શીખવ્યું હતું જાણો આ ભાગમાં.