Darna Mana Hai-20 સદીઓ જૂની ભૂતાવળ

(85)
  • 7.7k
  • 6
  • 2.2k

સદીઓ પુરાણુ એ મકાન. ચર્ચના પરિસરમાં આવેલું એ મકાન. ભવ્ય બાંધણી ધરાવતું એ મકાન. ઈશ્વરસમીપ રહેવાનો મોકો આપતું એ મકાન. બહારથી પરફેક્ટ જણાતું એ મકાન. અને અંદરથી.. શા માટે એ મકાનમાં જનસામાન્યને પ્રવેશ નહોતો મળતો એવા તો શું રાઝ ધરબીને બેઠેલું હતું એ મકાન કે ખુદ ચર્ચના પાદરીએ એને ખાલી કરી દેવું પડ્યું એવું તો શું હતું એ મકાનમાં કે ચર્ચની શાખ દાવ પર લાગી ગઈ એવું તો શું અગોચર-અગમ્ય-અવિશ્વસનીય હતું એ મકાનમાં જાણવાની તાલાવેલી હોય તો ખુદ પ્રવેશો એ મકાનમાં, પણ જરા સાચવીને કેમ કે, યહાં ડરના મના હૈ…