એક પિતા નો પોતાની દિકરી ને પત્ર

(41)
  • 11.5k
  • 11
  • 2.3k

Nimish Thakar nimishthakar.divyabhaskar@gmail.com તા. ૧૦ મી એપ્રિલ ર૦૧૬ વ્હાલી દિકરી ખુશ્બુ, બેટા, કેમ છે તું. તને થશે પપ્પાએ કોલ કરવાને બદલે લેટર શા માટે લખ્યો. દિકુ દરેક ચીજને તેની મજા છે. જે વાત હું તને ફોન પર કરી શકું એજ વાત આ લેટરમાં વિસ્તારથી સમજાવું તો તને કંટાળો ક્યારેય નહીં આવે. કદાચ રુબરુમાં આટલી લાંબી વાત કહીશ તો તું લિટરલી બોર થઈ જઈશ એની મને ખાતરી છે. અને તને તો ખબર છે ને પપ્પાને ફોન પર બે મિનીટથી વધુ વાત કરવી નથી ગમતી. દિકરા લખવું એ મારું પેશન છે. અને કદાચ એટલેજ એ મારી જોબ પણ છે. બેટુ, મેેેં તને