બાળપણની સરખામણીએ આજ

(23)
  • 3.7k
  • 5
  • 1.2k

આ આર્ટીકલ ૧૫-૨૦ વર્ષ પહેલાના બાળપણની સરખામણીએ આજ કેવી છે-એનો વર્તમાન કેવો છે એને બતાવવાનો નમ્ર પ્રયાસ છે.બની શકે એ વાર્તા જેવો કે વાંચતી વખતે સીધા સંવાદમાં ઉતરી શકે તેવો ના પણ હોય.ક્યાંક સહેલા શબ્દોની જગ્યાએ થોડાક શબ્દો અઘરા વપરાયા છે પણ એના મર્મને સમજવો સહેલો છે. લફ્જ ને બહુ સારો પ્રતિસાદ આપવા માટે બધાનો આભારી છું.આ મારી બીજી જ ઈ-બુક છે તો રીવ્યુ આપવા નમ્ર વિનંતી છે. ઈ-મેઈલ: modhpratik1@gmail.com