સર્જકની પ્રેરણા

(31)
  • 3.2k
  • 4
  • 925

‘પેઈન્ટીંગ પ્રદર્શનમાં મૂકવું છે પણ લાગે છે કે કલ્પનાનો જ સહારો લેવો પડશે. વાસ્તવિક યુવતી તો.... શક્ય નથી! રાજા રવિ વર્મા ખરેખર ખૂબ જ ભાગ્યશાળી હતા કે સુગંધા જેવી સ્ત્રી તેના માટે પ્રેરણાદાયી બની મહાન સર્જન માટે, મારું ભાગ્ય પણ કાશ આવું ભાગ્યશાળી હોત તો....!’ મનમાં અફસોસ સાથે સર્જક ઊંઘી ગયો. અને એક દિવસ સર્જકને જેની તલાશ હતી તે યુવતી મળી પણ ખરી પરંતુ..... For more, read my full story.