Speechless Words CH.12

(34)
  • 4k
  • 2
  • 1.3k

પ્રકરણ 11 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ રાજકોટના વિશ્વ વિખ્યાત સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે ઝોનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય છે. આ સ્વિમિંગ કોમ્પિટિશન જોવા માટે પ્રતિક, આદિત્ય, અભિષેક અને રાહુલ પોતાની સાઇકલમાં જાય છે. પ્રતિકનું સ્વિમિંગ કોમ્પિટિશન જોવા આવવાનું મુખ્ય કારણ તો આરતીને જોવાનું હોય છે. આરતી પ્રતિકને આદિત્યને બતાવવા ઇશારાથી કહે છે તેથી પ્રતિક આદિત્ય તરફ ઈશારો કરે છે, જ્યાં આદિત્ય સાથે રાહુલ અને અભિષેક વાતો કરી રહ્યા હોય છે. આરતી રાહુલને આદિત્ય સમજી લે છે. સ્વિમિંગ કોમ્પિટિશન શરૂ થવાના બસ થોડા સમય પહેલા જ આદિત્યના ઘરેથી તેના પિતાનો ફોન આવે છે. આથી આદિત્ય કોમ્પિટિશન જોયા વિના જ નીકળી જાય છે. દિયા આ સ્વિમિંગ કોમ્પિટિશન જીતી લે છે. મેં આગળ કહ્યા મુજબ આરતી રાહુલને આદિત્ય સમજી બેઠી હોય છે. જેને દિયા આદિત્ય વિશે પૂછતાં આરતી રાહુલને આદિત્ય તરીકે બતાવે છે, જે ખરેખરમાં આરતીની પણ અસમંજસનો એક ભાગ છે. હવે પ્રકરણ 11 ના આંતમાં આદિત્ય પ્રતિકને દિયાને મળવાનું અને દિયાને જોવાનું કહેતા તેઓ બંને દિયાને જોવા કોમ્પિટિશનના બીજા દિવસે સ્કૂલના રિસેસ દરમિયાન ગર્લ્સના ક્લાસ રૂમ બહાર આવેલા પગથિયાં પર પહોંચી ગયા હોય છે. હવે શું આદિત્ય દિયાને જોઈ શકશે કે કેમ આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...