શ્રુતિને હોસ્પિટલની એ રાત સપનામાં માં પણ યાદ આવ્યા કરતી હતી. તેને તે બાર વર્ષની છોકરી મરતા મરતા કઈક કહી રહી હતી. શ્રુતિને તે શબ્દો સતત સંભળાઈ રહ્યા હતા. તે છોકરી તેના છેલા શ્વાસ દરમિયાન શ્રુતિને શું કહી ગઈ હતી જેથી શ્રુતિ ની ઊંઘ ઉડી ગઈ હતી ........આવો જાણીએ અભિશાપ ભાગ - 3 માં...