આ ટુંકી વાર્તા એક સાસુ અને વહુના સબંધનુ આદર્શ ઉદાહરણ પુરુ પાડે છે , જેમા કામિનીને તેના સાસુ પુનર્લગ્ન માટે સમજાવે છે અને અંતે મનાવી લે છે અને રાજીખુશીથી તેના પુનર્લગ્ન કરાવી પોતે વૃધ્ધાશ્રમમા ચાલ્યા જાય છે તો જરૂરથી વાંચો આ સ્ટોરી પુનર્લગ્ન