જામો, કામો ને જેઠો (૫ - શકુંતલા)

(59)
  • 4.4k
  • 3
  • 1.8k

છેલ્લે એ મોજ કરી કે, (દિવસભર ક્લાસની બહાર બેસવાની પનીશમેન્ટ – એ પનીશમેન્ટ માટેની આગળની રાત્રે કરેલી તૈયારીઓ – સજાના પહેલા દિવસે જ રેખા મે’મ નો પડેલ માર – ડિમ્પલનું ‘સોરી’ બોલવું - કૌશિકભાઈ (પ્રિન્સિપાલ)ની ઓફિસમાં જઈને કરેલી કમ્પ્લેઇન – ભૂપત (પટ્ટાવાળો) – પ્રિન્સિપાલ સામે રેખા મે’મની થયેલી સંપૂર્ણ હાર – ડિમ્પલ પર ઉગમનગરના મેદાનમાં ગુસ્સો ઉતારવાનો આવેલ વિચાર) આજે આગળની મોજમાં કંઇક આવું છે, (ઉગમનગરના મેદાનમાં રમવા જવું - કિશોર અને મનજી પોળો વિષે વાત - કિશોરનું ડિમ્પલ જોડે કનેક્શન - ડિમ્પલના ભાઈને હેરાન કરવાની ગોઠવણ - ડિમ્પલનું મેદાનમાં આવવું - અદભૂત શરીરસૌંદર્ય - અમારી જાન, અમારું ક્રિકેટનું મેદાન)