શબ્દાવકાશ -અંક ૫

(22)
  • 4.9k
  • 2
  • 1.5k

અનુક્રમણિકા ૧. તંત્રી સ્થાનેથી : અહા, વેકેશન..! : નિમિષ વોરા ૨. લેખ : સુખ વહેંચો દુઃખ નહિ (વિષાક્ત વ્યક્તિઓ) : ભુપેન્દ્રસિંહ રાઓલ ૩. હરતાં ફરતાં: પ્રભુ-ભોજન [ખ્રિસ્તી રીતરીવાજ] : નીવારોઝીન રાજકુમાર ૪. કટાક્ષ-કથા : તોફાની બાળક : મુકુલ જાની. ૫. પત્રનો પટારો : પત્ર લખ્યો ભગવાનને : દિનેશ વેદ ૬. અવનવું : કહાં ગયે વો તેરહ દિન : અશ્વિન મજીઠીયા ૭. લલિત નિબંધ : કમળવન : હરીશ મહુવાકર ૮. પ્રાસંગિક : પુસ્તક પ્રેમ : જાહ્નવી અંતાણી. ૯. ધારાવાહિક વાર્તા : મિ. લોર્ડ [પ્રકરણ ૫] : ઈરફાન સાથિયા