પ્રેમ કે બલિદાન

(79)
  • 13.3k
  • 4
  • 4.1k

એક કવિએ કહેલ છે કે પ્રેમનો પંથ પાવક જ્વાળા છે. આ ગ્રામ્ય વિસ્તારની વાર્તામાં તમે એવું જ કશુક અનુભવશો. પ્રેમ માં બલિદાનની કેમ જરૂર પડે છે ....હીર-રાંજા, લયલા - મજનું, રોમિયો - જુલિયેટ, કે પછી શ્રેણી- વિજાણંદની કહાની કેમ તપસ્યા અને બલિદાનથી જ ભરેલ છે ....જોઈએ આ વાર્તામાં લેખક શું કહેવા માંગે છે. આપના અભિપ્રાય આવકાર્ય છે.