દીકરી આ શબ્દ સાંભળવા માત્રથી જ એક લાગણી ઉદ્દભવે છે. આંખોમાં પ્રેમાળ દીકરીનું એક ચિત્ર અંકિત થઇ જાય છે.આ શબ્દ માં જ એટલી શક્તિ રહેલી છે . દીકરી વ્હાલનો દરિયો , એ શબ્દ નહીં પણ દીકરી થઇ ને પેદા થવું એ જ મર્દાની વાત છે..દીકરીના જન્મને વધાવી લઇ ..નવા જ પરિવર્તન તરફ જઈ શકાય છે.સ્ત્રી શક્તિ ને સમજાવી જરૂરી છે.