ધરબાયેલો ચિત્કાર ભાગ - ૪

(59)
  • 4.4k
  • 2
  • 2k

સેન્ડીના મગજની આ ઉપજ હતી કે તે ગમે તેમ કરીને ઘટાને બરબાદ કરી દેશે પરંતુ આવા આવા કાવતરા કરીને પ્લાન કરશે તેનો અંદાજ તો નહોતો જ. તે ઇશાનને મેળવવા સુધી આ હદ સુધી જઈ શકે તેમ હતી તે તો કોઈ માની પણ નહોતું શકતું. શું ઇશાન સેન્ડીની આ ચાલને સમજી શકશે શું ઘટા હવે ઇશાનની લાઈફમાંથી જતી રેશે વાંચો ચોથો ભાગ.