અંજામ—૨૯

(292)
  • 10.1k
  • 14
  • 5.1k

અંજામ એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 29મો પાર્ટ છે. આગળના 28 ભાગો વાંચવા નીચે આપેલુ More from author નું બટન ક્લિક કરો.... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે.