AAVISHKAR

(15)
  • 4.9k
  • 1
  • 1.3k

સુખી દાંપત્યનો ‘‘આવિષ્કાર’’ (૧૯૭૩) -કિશોર શાહઃસંગોઇ બાસુ ભટ્ટાચાર્યની સંવેદનશીલ ફિલ્મોમાંની એક ફિલ્મ છે આવિષ્કાર. પ્રેમલગ્ન કર્યા પછીના, તિરાડ પડેલા ભગ્ન લગ્નજીવનની વાત કાવ્યાત્મક રીતે, જીંદગીના રોજબરોજના પ્રશ્નો દ્વારા, ફ્લેશબેકને આધારે આલેખાઇ છે. અર્થપૂર્ણ સંવાદો અને સુંદર અભિનય આ ફિલ્મને હળવા હલેસે ગતિ આપે છે. રાજેશ ખન્નાને આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો હતો. નિર્માણ-લેખન-ડિરેકશન-સ્ક્રીન પ્લે : બાસુ ભટ્ટાચાર્ય સંગીત : કનુ રોય સંવાદ : જ્ઞાનદેવ અગ્નિહોત્રી ગીત : કપિલ કુમાર-જ્ઞાનદેવ અગ્નિહોત્રી ગાયક : આશા ભોસલે-મન્ના ડે- જગજીતસીંહ-ચિત્રાસીંહ કેમેરા-ઍડિટીંગ : નંદુ ભટ્ટાચાર્ય આસી. ડિરેકટર : માણેક ચેટર્જી-જ્ઞાનદેવ અગ્નિહોત્રી કલાકાર : શર્મીલા ટાગોર-રાજેશ ખન્ના-દીના ગાંધી-ડેનીસ ક્લીમેન્ટ-સત્યેન્દ્ર કપ્પુ-મોનીકા જસાણી-દેવેન્દ્ર ખંડેલવાલ-મહેશ શર્મા-મીના