કૌતુક કથા - વેકેશન અને કાર્ટુન્સ-બચપણના સંભારણા

(13)
  • 6.6k
  • 1
  • 1.6k

માતૃભારતીના અનોખા ગુજરાતી મેગેઝીન 'હું ગુજરાતી' ના ૫૩ માં અંકમાં વેકેશન નિમિત્તે ખાસ કાર્ટૂન્સને સમર્પિત લેખ. એવા કાર્ટુન્સ જેમણે એક આખી પેઢીના દિલમાં હજુ સુધી સ્થાન જમાવી રાખ્યું છે.