Gir has surprises for all. ધ રીયલ એડવેંચર -2 માં નદીથી આગળ જઈ કઈ રીતે કોર વિસ્તારમાં અમારી ગાડી ફસાઈ છે. વરસાદ પણ અચાનક વિઘ્ન ની જેમ ટુટી પડે છે. કોઈ હિમ્મત હાર્યુ તો કોઈએ વિશ્વાસ છોડયો. મદદ માટે પણ ચોખી ના આવી. પથ્થર ઉપાડીને રસ્તો બનાવાનું શરું કર્યું અને માત્ર એક પથ્થર ઉપાડનારને વિછીં કરડયો... હજી પણ ઘણુ બાકી છે....Gir is really full of miracles and wonders.......