યુથ વર્લ્ડ અંક - 4

(30)
  • 5.1k
  • 1
  • 2k

હડપ્પા અને મોહે-જો-દડો આ બે નામ થી લગભગ તો કોઈક વ્યક્તિ જ અજાણ હશે. ઇતિહાસકારો નું માનવું છે કે લગભગ ઈ.પૂ.2400 થી 1900 ની વચ્ચે હડપ્પા અને મોહે-જો-દડો નો ઉદ્દભવ થયો હતો.હડપ્પા અમે મોહે-જો-દડો બન્ને ગામડા કમ નગર હોય એવું તેની નગર રચના,સમાજ અને સંસ્કૃતિ પર થી સ્પષ્ટ સાબિત થાય છે. આવી જ બીજી ઘણી રસપ્રદ વાર્તાથી લઇને વિજ્ઞાનની વાતો અને વિશ્વની માહિતીઓ સાથે યુથ વર્લ્ડનો અંક ૪ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ અંકના લેખકો નીચે પ્રમાણે છે. ૧. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પીઠડીયા ૨. અમૃતજલ – પિયુષ કાજાવદરા. ૩. સક્સેસ સ્ટોરી – સંકલન ભાવિષા ગોકાણી. ૪. કુદરતનો ઓટલો – મેહુલ સોની ૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ ૬. અવરોધ – ભાવિક મેરજા ૭. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ ૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી ૯. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ ૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની ૧૧. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ ૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ ૧૩. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ તો વાંચો અને મજા કરો. ગમે તો રેટ અને શેર કરો.