મહેંકી રાત સોહાગની

(144)
  • 4.7k
  • 19
  • 1.6k

. લગ્ન પછી યે જયારે આ નવપરણિત યુગલનું કુંવારાપણું, શયનકક્ષ છોડીને ન જવાની જીદ લઈને બેઠું હોય.. તો રોજ રાતે આ શયનખંડની મુલાકાતે આવતી જોગણ-વિજોગણ જેવી ફિક્કી-ફસ્સ રાતનાં, પ્રેમ-ફોરમથી મહેંકી ઉઠવાના કોડ કેવી રીતે પુરા થઇ શકે..! . હઠે ચડેલી સુષુપ્ત મહોબ્બતની, રમણીય કથા..!