આ કોણ સંભાળશે

  • 3.7k
  • 1
  • 946

ઘણી બુક્સ માં આપણે વાંચીએ છીએ કે બાળક જેવું નિખાલસ કોઈ નહિ. બાળક એટલે મીઠું હાસ્ય. બાળકો તો પ્રભુના પયગંબર છે આવી હજારો વાતો થી આપણે બધા જ વંચિત છીએ. આજનો બાળક આવતી કાલનો ભવિષ્ય. નાગરિક વાંચવા માં મજા આવે પરંતુ વાસ્તવિકતા માં આપણે ડોકિયું કરીએ તો એવા કેટલાય બાળકો આપણ ને ફૂટપાથ પર જોવા મળશે જેનું બાળપણ બે પૈડાં વચ્ચે ગૂંગણાઈ ગયેલી વસ્તુ જેવું હોય છે. આવા બાળકો ની વાત કરીએ તો સૌ પ્રથમ વાત છે બાળમજૂર ની આ કેવી કરૂણતા, કુદરત નું ફુલ કહેવાતું બાળક ભૂત ભવિસ્ય અને વર્તમાન ની કઈ સમજણ વિના બસ સાંજ પડે અને જે પાંચ પચ્ચીસ રૂપિયા મળે તેના માટે કેવા કેવા કામ કરતા હોય છે. આ રીતે વિકાસ થશે નહીં કારણ કે વિકાસ નો પાયો જ શિક્ષા છે. તો તેના બદલે જો ભાવિ પર ધ્યાન દેવામાં આવે તો તે તેના આખા કુટુંબ ને તારે... for more read the article.