Abhishaap (Part -1)

(113)
  • 5.1k
  • 9
  • 2.3k

આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવો દિવસ આવે જ છે જ્યાંથી આપણું જીવન બદલાઈ જાય છે અથવા તો આપણો જીવન પ્રત્યે નો અભીપ્રાય બદલાઈ જાય છે. અભિશાપ એ ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી એક નર્સના એવા જ એક દિવસની વાર્તા છે. શ્રુતિ નામની આ નર્સ આમ તો તેના વ્યવસાયમાં જેમ હોવું જોઈએ તેમ જ પ્રેક્ટીકલ બનીને રહે છે પરંતુ એક રાત્રે તે હોસ્પીટલમાં એવા કેસ સાથે સંકળાય છે જેનાથી તે હચમચી જાય છે. તે ઘરે આવીને તેની માં શારદાબેન સમક્ષ આ સમગ્ર ઘટનાની વ્યથા ઠાલવે છે પરંતુ શારદાબેન ચુપચાપ તેણીની વાતો સાંભળે છે કેમ કે તેઓ પણ ભૂતકાળમાં આવી જ એક ઘટનાનો ભોગ બની ચુક્યા હતા. આખરે કેમ શારદા શ્રુતિના કોઈ જ પ્રશ્નનો જવાબ ના આપી શક્યા શું થયું હતું ભૂતકાળ માં શારદા સાથે આપનું સ્વાગત છે અભિશાપ શ્રેણીની વાર્તાના પ્રથમ ભાગ એટલે કે અભિશાપ ભાગ 1 માં... આપના અભિપ્રાય જરૂર જણાવશો... વિરાજગીરી ગોસાઈ ઈ મેઈલ : virajgosai@gmail.com WhatsApp: 9228595290