અંજામ- 28

(292)
  • 10.4k
  • 8
  • 4.8k

અંજામ એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 28 મો ભાગ છે. આગળના 27 ભાગો વાંચવા નીચે આપેલું More from author પર ક્લિક કરો. તમારા અભિપ્રાય 9099278278 પર વોટ્સએપ કરી શકો છો. અંજામ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ કહાની તમને સ્તબ્ધ કરી મુકશે....