ધરબાયેલો ચિત્કાર ભાગ - ૩

(59)
  • 4.3k
  • 4
  • 1.9k

શું ઘટા એક્સીડેન્ટથી બચી જશે સેન્ડીના મનમાં એવું તો શું કાવતરું ચાલી રહ્યું છે કે જેના કારણે તે ઘટાને કોઈ પણ ભોગે તેની લાઈફમાંથી દુર હાંકી કાઢવા માંગે છે હજુ તો ઇશાન આ બંને વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યાં જ આ નવી યુવતી કોણ આવી છે ઇશાનની લાઈફમાં જાણો ત્રીજા ભાગમાં.