જામો, કામો ને જેઠો (મોજ ૩ - રિસેસ)

(73)
  • 4.8k
  • 7
  • 2k

છેલ્લે એ મોજ કરી કે, (ટ્યૂશન ક્લાસ એડમાં આપેલા બ્રોશરની અંદર લખેલી દરેક સગવડો હશે કે નહિ – પહેલો ટ્યૂશનનો દિવસ – કનુભાઈ (બોકડો) વિષે ઉપરછલ્લી માહિતી – ‘સતાણી’ અને ‘ગોહિલ’ સર વિષે કેટલાક મજાના ફેકટ્સ – ટ્યૂશનના પહેલા દિવસે કલરફૂલ ડ્રેસ પહેરીને આવેલ અમે અને અમારા નજરમાં રહેલ કેટલીક ‘ગર્લ્સ’ – સતાણી સરની ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરતી સ્પીચ – ડિમ્પલની કરેલી વાતો – મઢુલીનું વડાપાવ) આગળની મોજ આગળ... રિસેસની અમારી મજા - અમે કેવા બધાને ગમે તેવા - બેકગ્રાઉન્ડ - ડિમ્પલએ રેખા મે મ પાસે ખવડાવેલ માર - એની મળેલી દિલડાફાડ સજા